નમસ્કાર દોસ્ત  આ પોસ્ટ બહુજ ખાસ છે કારણ કે આ પોસ્ટ માં હું તમને જણાવીશ કે ભારત ના ગવર્મેન્ટ ઓફિસર પ્રેસિડેન્ટ થી માંડી ને  પ્રીમમીનીસ્ટર  ના પગાર કેટલા છે. પગાર જોઈને તમે ચકિત  થઇ જાસો  ૧૦૦ % મારી ગેરેંટી છે  તો ચાલો જોઈએ 

  
  •        Indian President  (ભારત ના રાષ્ટ્પતિ) :  ભારત ના હાલ ના રાષ્ટ્પતિ નો પગાર તમને વિશ્વાસ નહિ થાય તેમનો એક મહિના નો પગાર ૫,૦૦,૦૦૦/ રૂપિયા છે અને ભથ્થા ની રકમ અલગ થી
  • .       Vice President of India ( ઉપરાષ્ટ્રપતિ ) :  રાષ્ટ્રપતિ ની જેમ ઉપ રાષ્ટ્રપતિ નો માસિક પગાર ૪,૦૦,૦૦૦/ રૂપિયા છે અને ભથ્થા ની રકમ અલગ થી
        છે અને ભથ્થા ની રકમ અલગ થી
  • .       Prime Minister of india ( પ્રધાનમંત્રી )  :  ભારત વડાપ્રધાન નો  માસિક પગાર  ૧,૦૦,૦૦૦/ રૂપિયા છે જે એક પ્રેસિડેન્ટ કરતા પણ ઓછો છે
  •           Governors of States : રાજ્ય ના ગવર્નર નો માસિક પગાર ૩,૫૦,૦૦૦/ રૂપિયા છે અને ભથ્થા ની રકમ અલગ થી 

  • .       Chief Justice        :  ચીફ જસ્ટીસ નો માશિક પગાર ૨,૮૦,૦૦૦/ રૂપિયા છે ,
  • .       Judges of Supreme Court of India :  સુપ્રિમ કોર્ટ ના જજ નો માસિક પગાર ૨,૫૦,૦૦૦/ રૂપિયા છે 
  • .       Chief Election Commissioner of India(ભારત ના મુખ્ય ચુંટણી કમિશન ) : ભારત ના ચુંટણી પંચ ના કમિસન  નો પગાર ૨,૫૦,૦૦૦/ છે 
  • .       Member of Parliament of India  :  પગાર ૧,૦૦,૦૦૦/ રૂપિયા છે નો  પગાર ૨,૫૦,૦૦૦/ છે


વિવિધ રાજ્યોના  ધારાસભ્યો ના માંસીક પગાર નું લીસ્ટ

1.       તેલંગણા 500,000
2.       દિલ્હી 390,000
3.       ઉત્તર પ્રદેશ 365,000
4.       મહારાષ્ટ્ર 340,000
5.       આંધ્ર પ્રદેશ 335,000
6.       ગુજરાત 321,000
7.       હિમાચલ પ્રદેશ 310,000
8.       હરિયાણા 288,000
9.       ઝારખંડ 272,000
10.   મધ્યપ્રદેશ 255,000
11.   છત્તીસગઢ 230,000
12.   પંજાબ 230,000
13.   ગોવા 220,000
14.   બિહાર 215,000
15.   પશ્ચિમ બંગાળ 210,000
16.   તમિલનાડુ 205,000
17.   કર્ણાટક 200,000
18.   સિક્કીમ 190,000
19.   કેરળ 185,000
20.   રાજસ્તાન 175,000
21.   ઉત્તરાખંડ 175,000
22.   ઓડિશા 160,000
23.   મેઘાલય 150,000
24.   અરુણાચલ પ્રદેશ 133,000
25.   આસામ 125,000
26.   મણિપુર 120,000
27.   નાગાલેન્ડ 110,000
28.   ત્રિપુરા 105,000