.

૭૦ ના દસક માં આપના દેશ માં દલિત હોવું અભીશાપ હતો . દલિત ના આવા અભીસાપ થી મુક્ત થઇ ને ૫૦૦ કરોડ ની કંપની ની સ્થાપના કરવી કઈ ચમત્કાર થી કમ નહોતું .  મુંબઈ માં દલિત કુબેર નામથી વિખ્યાત અશોક દગડુ ખાડે ડીએએસ ઓફશોર એન્જીનીયરીંગ પ્રા.લિ ના મેનેજીંગ ડિરેક્ટર છે.દેશ ની સોઉ થી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુર્બો  ની જેમ આ કંપની દેશ વિદેશમાં ગેસ અને ઓઈલ સેક્ટર માં સક્રિય છે ..


૭૦ દાયકા માં અશોક ખાંડે ના પિતા દગડુ ખાંડે દાદર (મુંબઈ) માં એક ઝાડ નીચે મોચી કામ કરતા. તેમની માતા ખેતર માં મજુરી કરતા આ કામણી થી તેઓ ૬ બળોકો નું પાલનપોષણ કરતા .પુત્ર ભણે  અને આગળ વધે તે ઈચ્છા થી પિતા એ પોતાના મોટા પુત્ર ને એક સબંધી ને ત્યાં સોલાપુર મોકલી દીધો . અશોક ખાંડે ગામની  સ્કુલ માં ૭ ધોરણ સુધી અભ્યાસ કર્યો . ૧૧ માનો બોર્ડ ની પરીક્ષા દરમિયાન પેન ની નીબ બદલવા માટે ચાર આના પણ નહતા .૧૯૭૨ માં મહરાષ્ટ્ર માં દુષ્કાળ પડ્યો .અશોક ના પિતા ઘર ના વાસણો વેચી પરિવાર ને ભૂખમરા થી બચાવવા પડ્યા .મોટા ભાઈ ને દતાત્રેય ખાંડે મઝગાંવ ડોક ના સીપ યાડ વેલ્ડીંગ એપ્રેન્ટીસ નોકરી લાગી તો અશોકે સપનું સેવ્યું કે હું ડોક્ટર બનીશ પણ મોટા ભાઈ સમજાવ્યું કે આ શક્ય નથી તેથી અશોક અને તેના ભાઈ પણ આ નોકરી માં જોડાઈ ગયા



૧૯૭૮ માં અશોક ખાડે  ડોક પર ડ્રાફ્ટમેન  બની ગયા તો તેમનો પગાર ૩૦૦ રૂપિયા થઇ ગયો હવે તેઓ  શિપ્સ ડીઝાઈન કરવા લાગ્યા .૧૯૮૨ માં તેમને મેકેનીકલ એન્જીનીયર ડીપ્લોમાં કર્યું તો તેમની ટ્રાન્સફર કંપની ની સ્કોલીતી ડીપાર્ટમેન્ટ માં થઇ ૧૯૮૪ માં તેમને જર્મની જવાની તક મળી  ત્યાર બાદ ત્રણે ભાઈ ઓ નોકરી છોડી અને ૧૯૯૫ માં પોતાના  નામના  પહેલા અક્ષર ( ડી એ એસ ) ના યોગ થી કપની બનાવી ડી એ એસ ઓફશોર . આ કપની ડોક પર નાના નાના કોન્ટ્રાક્ટ કેવા લાગી પછી એક દિવસ ભાગ્યોદય થયો .ઓઈલ એન્ડ નેચરલ ગેસ કપની  માટે બોમ્બે હાઈ પર ચેન્નાઈ ની કપની એક જેકેટ બનાવી રહી હતી આ કપની એ કામદારો ની સમસ્યા ને કારણે આ પ્રોજેક્ટ છોડ્યો તો મઝગાંવ ડોકના સીએમડી કેપ્ટન એસ વી નાયરે આ કોન્ટ્રાક્ટ  ડીએએસ ઓફશોર ને આપી દીધો .ખાડે બંધુ ઓ એ ૧.૬૬ કરોડ રૂપિયા આ પ્રોજેક્ટ ત્રણ મહિના માં પુરો કર્યો અને પછી પાછુ વાળી ને જોયું નથી
નવી મુંબઈ માં આજે આ કપની ની ઓફિસ આવેલી છે ત્યાં કામની ના એમડી અશોક ખાડે ના પેન સ્ટેન્ડ માં હમેસા બે પેન જોવા મળે છે  એક લીલી પેન જે તેમને સ્કુલ માં અભ્યાસ કરતી વખતે ૩.૫૦ માં ખરીદી હતી અને તેની નીબ બદલવા નાતે તેમના ટીચર તેમને ચાર આના આપ્યા હતા . અને બીજી પેન ૮૦ હાજર રૂપિયા કીમત વાળી મોટબ્લાન્ક પેન છે .આ બને પેન તેમના સંઘર્ષ અને સફળતા ના ચિહ્નો છે






ડીએએસ  ઓફશોર આજે ૪૫૦૦ જેટલા લોકોને રોજગાર આપે છે

તો આ હતી એક સમયે બોલપેન માં  નીબ બદલવા ના પૈસા નહોતા ટે આજે ૮૦હાજર  ની બોલપેન વાપરવા સુધી ની અશોક ખાડે ની કહાની  જો તમને આ પોસ્ટ ગમી હોય તો પ્લેઝ શેર જરૂર કરજો