નમસ્કાર દોસ્તો આજ ની આ પોસ્ટ માં હું તમને જણાવીશ કે ગુજરાત ના TOP -3  ત્રણ  સોંગ કયા છે જેણે YouTube  ની દુનિયા માં ધમાલ મચાવી છે અને આખી દુનિયા માં ગુજરાત નું નામ રોસન કર્યું છે
  1. ·         રોણા શેર માં (Rona  Ser Ma ) ૨૦૧૭ ગીતાબેન રબારી :

               ૨૦૧૭ માં રીલીઝ  થયેલ આ સોંગ એ ઓલ ટાયમ હિટ સાબિત  થયું  આ ગીત ને એટલો રિસ્પોન્સ મળ્યો કે હાલ ના સમયે આ ગીત નંબર ૧ ઉપર કહી સકાય , ગીતા બેન રબારી ના અવાજ આ ગીત ને પોપુલર કરી દીધું  આગીત ની સ્ટોરી પણ જોવા લાયક છે
બે વર્ષ માં આ ગીત માં ૨૪૪ મીનિયન વ્યુઝ એટલે કે ૨૪.૪ કરોડ YouTube વ્યુઝ  છે 

  •          ચાર ચાર બંગડી વાળી ઓઉડી ગાડી (char char bangadi )  કિંજલ બેન દવે  ૨૦૧૬ :

                                    આ ગીત થી કિંજલ દવે રાતો રાત સ્ટાર બની ગઈ હતી  આગીત જનતા વચે એટલું પોપુલર થયું કે ગામડા તી શહેર સુધી તમામ વ્યક્તિ  કિંજલ દવે ને ઓળખવા માંડી હતી આ ગીત ને YouTube પર ૧૭ કરોડ થી પણ વધારે વ્યુઝ હતા પરંતુ આ ગીત પર કોપી રાઈટ કેસ થતા આ ગીત YouTube પર થી હટાવી દીધું છે ...



  •               છોટે રાજા (chote Raja ) કિંજલ બેન દવે :

                              
                         ૨૦૧૭ માં રીલીઝ  થયેલ આ સોંગ એ પણ  હિટ સાબિત  થયું  આ ગીત કિંજલ દવે ગયું હતું આ ગીત એ પણ બહુ પોપુલર સાબિત થયું .બે વર્ષ માં આ ગીત પર ૧૩૮ મીનિયન વ્યુઝ એટલે કે લગબગ ૧૪ કરોડ વ્યુઝ આ ગીત પર છે



તો આ હતા ગુજરાત ના TOP -3  ત્રણ  સોંગ કયા છે જેણે YouTube  ની દુનિયા માં ધમાલ મચાવી છે અને આખી દુનિયા માં ગુજરાત નું નામ રોસન કર્યું છે તમને જો અમારી પોસ્ટ ગમી હોય તો મહેરબાની કરીને શેર જરૂર કરજો 
.