તા : ૧૫ જૂન ૨૦૧૯ ,શનિવાર ,
ગુજરાત માં હાલ ભયજનક માહોલ જામેલો છે એનું
કારણ છે વાયુ વાવાઝોડું
જયારે એક તરફ એવી વાતો થતી હતી કે ગુજરાત માં વાયુ વાવાઝોડા નો ખતરો ટળી ગયો
છે અને
વાવાઝોડું ઓમાન તરફ વળી ગયું છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે
વાવાઝોડા ની દિશા પલટાઈ છે અને તે ફરીથી ગુજરાત ના ક્ચ્છ તરફ આગળ વધી રહ્યું છે જે
આપણા માટે ચિંતા ની વાત છે
Windy દ્વારા એવું
જાણવાના મળે છે કે આજ ના દિવસે વાયુ ગુજરાત ના દરિયા કિનારા થી લગભગ ૪૦૦ થી વધારે
કિમી ના અંતરે આવેલું છે અને હવા ના દબાણ ને કારણે હવે તેની દિશા બદલાઈ ને ગુજરાત
તા ક્ચ્છ તરફ આગળ વધ છે
લગબગ ૨ દિવસ પછી વાયુ વાવાઝોડું ગુજરાત ના ક્ચ્છ સાથે ટકરાશે જોકે તેની
તીવ્રતા આટલી મોટી નહિ હોય પરંતુ સામાન્ય થી તો વધારે હશે .
૧૭ જૂન ના દિવસે કદાચ આં વાવાઝોડું ક્ચ્છ સાથે ટકરાઈ શકે છે અને સાંજ સુધી
માં વાવાઝોડું ક્ચ્છ થી અંદર પ્રવેશ કરી શકે છે .અને એની અસર બનાશકાંઠા સાબરકાંઠા
સુધી થઇ શકે છે
ગુજરાત સરકાર ની તૈયારી થી લોકો ખુશ
વાયુ વાવાઝોડા માટે ગુજરાત માં તમામ તૈયારીઓ થઇ ચુકી છે જે હાઇએલર્ટ ગામો ને ખાલી કરી દીધા છે પરંતુ અવારનવાર વાયુ ની
દિશા બદલવાને કારણે મુશ્કેલીઓ વધી છે. આપણા જવાનો તથા બચાવ કર્મચારિયોં સતત ખડે
પગે આપની રક્ષા માં તેનાત છે ગુજરાત સરકાર ની આવી તૈયારી જોઈ ને લોકો ખુશ છે અમને
વિશ્વાસ છે કે ગુજરાત આવી કોઈ પણ હોનારત સામે લડી લેવા સક્રિય છે
Post a Comment
Post a Comment