ડુંગળી કાપતી વખતે કંટાળો આવે છે,પરંતુ ત્યારે આપને એ ભૂલી જઈ એ છીએ કે ડુંગળી પણ દાડમ અને ગ્રીન ટી ની જેમ સુપર ફૂડ છે .ઉનાળા માં દરરોજ એક ડુંગળી ખાવાથી લૂ સામે રક્ષણ મળશે .આ ઉપરાંત કોલેસ્ટ્રોલ પણ ઘટશે . કેન્સર ,ડાયાબિટીસ સહીત ના રોગ થી બચી શકાશે .

તો ચાલો જોઈએ 



દરરોજ એક ડુંગળી ખવાથી થતા ફાયદા 

હળદર –ડુંગળી ખાવાથી કેન્સર  ના કોષો બનતા નથી :
                                                        દૈનિક આહાર દ્વારા આપના સરીર માં કેન્સર ના કોષો પૈદા કરતા કર્સીનોજેનીક કમ્પાઉન્ડ બને છે .જેમાં રહેલા ઓર્ગેનોસલ્ફર કમ્પાઉન્ડ કેન્સર માટે કારણભૂત એજન્ટ ને બનતા અટકાવે છે .હળદર સાથે ડુંગળી ખાવાથી  આતરડા ના કેન્સર નું જોખમ ઘણું ઘટી  જાય છે  
એલર્જી માં રાહત           
                                      તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ ક્યુરેસીએટીન એલર્જી અને શોજો પેદા કરત તત્વો ને બનતા અટકાવે છે . આ ઋતુ માં થતી એલર્જી માં રાહત થશે.જમ્યા બાદ ડુંગળી ખાવાથી શરીર  ઇન્સ્યુલીન નું પ્રમાણ વધી જાય છે .જે ડાયાબીટીસ ને કંટ્રોલ કરે છે

ઊંઘ અને મુડમાં સુધારો
                                તેમાં જોવા મળતું ખાસ પ્રકાર નું એમીનો વિશિષ્ટ પ્રકાર ના હોર્મોન સેરેટોનીન ,ડાપામાંઈન રીલીઝ કરે છે તેના થી ઉંઘ સારી આવે છે ભુખ પણ લાગે છે .તેમાં રાફેલ ફોલેટ ડીપ્રેસન નું જોખમ ઘટે છે થાક લાગતો નથી

ફૂડ પોઈઝનિંગ થી બચાવે છે
                                     ડુંગળી અમુક ખાસ પ્રકાર ના એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે  ડુંગળી ને કાપતી વખતે જે રસ  નીકળે છે તે રસ ને કારણે માઇક્રો ઓર્ગેનીઝ્મ` ની વૃદ્ધિ ધીમી પડે છે .જે ફૂડ પોઈઝનિંગ અટકાવવામાં મદદરૂપ બને છે માટે  આહાર સાથે ડુંગળીનું સેવન કરવા માં આવે તો   બીમારી નું પ્રમાણ ઘટી  જાય છે  અને ડાયાબીટીસ ને કંટ્રોલ કરે છે