સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને પોલીસે ધરપકડ કરી, યુવતીઓ થાઇલેન્ડ પરત મોકલાશે
- સુરત પોલીસે શહેરના રાહુલરાજ
મોલમાં દરોડા પાડી 'મીની થાઇલેન્ડ' ઝડપી પાડ્યું હતું.
- એક સાથે સુરત ના 13 સ્પામાં દરોડા પડતા સપાટો બોલી ગયો હતો.
સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને પોલીસે ધરપકડ કરી, યુવતીઓ થાઇલેન્ડ પરત મોકલાશે
તા
૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ,સુરત
- સુરત:માં કેટલા સમય થી ચાલી રહેલા સ્પા માં થાઈલેન્ડ ની કેટલીક યુવતીઓ ગેરકાયદેસર રીતે પોતાના દેહ નો વેપાર કરતી હોય તેવી બાતમી સુરત પોલીસ ને મળી હતી,જેના આધારે સુરત ના ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલ માં ચાલતા સ્પા માં પોલીસે દરાડો પડ્યો હતો. તેમાં વર્ક પરમીટ વગર કામ કરતી ૩૦ યુવતી ને પોલીસે ઝડપી અને નારી ગૃહ મોકલી હતી આ યુવતી ને આજે અમદાવાદ ના એરપોર્ટ થી પોતાના દેશ થાઈલેન્ડ મોકલી દેવા માં આવશે
- સુરતના પોર્શ વિસ્તારમાં ખાનગીમાં સ્પાની આડમાં ગેરકાયદેસર
પ્રવૃત્તિ ચાલતી હોવાની દેહ વેપાર કરનારી યુવતિ મોટા ભાગની થાઈલેન્ડની વતની હોવાની
વિગત બહાર આવી હતી. જોકે, આ યુવતિ વિઝીટર વિઝા લઈને આવીને
વર્ક પરમિટ વગર કામ કરતી હતી, જેને લઇને સુરત ના ડુમસ રોડ પર
આવેલ રાહુલ રાજ મોલમાં દરાડો પાડી વર્ક પરમિટ વગર કામ કરતી થાઈલેન્ડની 30 જેટલી યુવતિને ડિટેઇન કરી તેમને સુરતના નારીગૃહમાં મોકલી આપવામાં
આવી હતી
- જોકે, આ યુવતિઓ ગેરકાયદેસર રીતે સુરતમાં કામ કરતી હોવાની
વિગતો સરકારને આપવામાં આવી હતી. જેને લઈને આ તમામ યુવતિને તેમના દેશ મોકલવા માટેના
આદેશ બાદ ગત રોજ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે તમામ યુવતિઓને બસ મારફતે અમદાવાદ
ખાતે લઇ જવામાં આવી હતી. અમદાવાદમાં એરપોર્ટ પર તમામયુવતિઓને એફઆરઓને સોંપી દેવામાં
આવશે અને આજે રાત્રે અમદાવાદ એરપોર્ટથી યુવતિઓને તેમના દેશમાં ડીપોર્ટ કરી દેવામાં
આવશે.
- દરાડા સમય દરમિયાન કેટલાક સ્પા તો બંધ
હતા. જયારે 7 સ્પામાંથી
વર્ક પરમિટ વગર કામ કરતી 30 થાઇલેન્ડની
યુવતિઓ પકડાય હતી. પીસીબીએ સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે, જયારે માલિકોમાં મયુર ઈશ્વર સોલંકી, અમિષા પટેલ, દર્શન હિરપરા, અરૂણકુમાર, નિલેશભાઈ તથા કરણ યાદવને ભાગેડુ જાહેર
કર્યા છે.
તમને આ પોસ્ટ સારી લાગી હોય તો વોટ્સઅપ માં તથા ફેસબુક માં શેર જરૂર કરજો
તા ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ,સુરત
- સુરત:માં કેટલા સમય થી ચાલી રહેલા સ્પા માં થાઈલેન્ડ ની કેટલીક યુવતીઓ ગેરકાયદેસર રીતે પોતાના દેહ નો વેપાર કરતી હોય તેવી બાતમી સુરત પોલીસ ને મળી હતી,જેના આધારે સુરત ના ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલ માં ચાલતા સ્પા માં પોલીસે દરાડો પડ્યો હતો. તેમાં વર્ક પરમીટ વગર કામ કરતી ૩૦ યુવતી ને પોલીસે ઝડપી અને નારી ગૃહ મોકલી હતી આ યુવતી ને આજે અમદાવાદ ના એરપોર્ટ થી પોતાના દેશ થાઈલેન્ડ મોકલી દેવા માં આવશે
- સુરતના પોર્શ વિસ્તારમાં ખાનગીમાં સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની દેહ વેપાર કરનારી યુવતિ મોટા ભાગની થાઈલેન્ડની વતની હોવાની વિગત બહાર આવી હતી. જોકે, આ યુવતિ વિઝીટર વિઝા લઈને આવીને વર્ક પરમિટ વગર કામ કરતી હતી, જેને લઇને સુરત ના ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલમાં દરાડો પાડી વર્ક પરમિટ વગર કામ કરતી થાઈલેન્ડની 30 જેટલી યુવતિને ડિટેઇન કરી તેમને સુરતના નારીગૃહમાં મોકલી આપવામાં આવી હતી
- જોકે, આ યુવતિઓ ગેરકાયદેસર રીતે સુરતમાં કામ કરતી હોવાની વિગતો સરકારને આપવામાં આવી હતી. જેને લઈને આ તમામ યુવતિને તેમના દેશ મોકલવા માટેના આદેશ બાદ ગત રોજ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે તમામ યુવતિઓને બસ મારફતે અમદાવાદ ખાતે લઇ જવામાં આવી હતી. અમદાવાદમાં એરપોર્ટ પર તમામયુવતિઓને એફઆરઓને સોંપી દેવામાં આવશે અને આજે રાત્રે અમદાવાદ એરપોર્ટથી યુવતિઓને તેમના દેશમાં ડીપોર્ટ કરી દેવામાં આવશે.
- દરાડા સમય દરમિયાન કેટલાક સ્પા તો બંધ હતા. જયારે 7 સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી 30 થાઇલેન્ડની યુવતિઓ પકડાય હતી. પીસીબીએ સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે, જયારે માલિકોમાં મયુર ઈશ્વર સોલંકી, અમિષા પટેલ, દર્શન હિરપરા, અરૂણકુમાર, નિલેશભાઈ તથા કરણ યાદવને ભાગેડુ જાહેર કર્યા છે.
તમને આ પોસ્ટ સારી લાગી હોય તો વોટ્સઅપ માં તથા ફેસબુક માં શેર જરૂર કરજો

Post a Comment
Post a Comment