મુંબઈ : 5 સ્ટાર હોટેલ માં સેક્સ રેકેટ ઝડપાયું ,
બોલીવુડ એક્ટ્રેસ સહીત 5 ની ધરપકડ
 |
Amruta Dhanoa,
|
- મુંબઈ : મુંબઈ પોલીસે ગોરેગાંવ ની એક 5 સ્ટાર
હોટલ માં હાઈ પ્રોફીલ સેક્સ રેકેટ ભાંડોફોડ કરતા બે લોકો ની ધરપકડ કરી છે પોલીસ
અધિકારી જણાવ્યા પ્રમાણે એક બોલીવુડ એક્ટ્રેસ અને એક મોડેલ છે , બોલીવુડ એક્ટ્રેસ
ની વાત કરીએ તો બીગ બોસ ૧૩ ની સામિલ અમૃતા ધનોઆં છે જે એક્ટર અરહાન ખાન ની એક્સ
ગર્લફ્રેંડ હતી
- સેક્સ રેકેટ નો ભાંડાફોડ કઈ રીતે
- અધિકારી ના જણાવ્યા પ્રમાણે કે ડીએસપી ડી એસ
સ્વામી ની આગેવાની માં પોલીસે હોટેલ માં રેડ પાડી સેક્સ રેકેટ નો ભાંડાફોડ કર્યો
હતો વધારે જણાવતા કહ્યું કે અમે ત્યાંથી બોલીવુડ એક્ટ્રેસ અમૃતા ધનોઆં અને એક મોડેલ
રીચા સિંહ ની ધરપકડ કરી હતી આ બંને પર મોટી હોટલો માં યુવતીઓ સપ્લાય કરવાનો આરોપ
હતો
- પોલીસે કર્યું સ્ટીંગઓપરેસન
- પોલીસ અધિકારી જણાવ્યા મુજબ ,પોલીસ એ ખોટા ગ્રાહક
બનાવી ને હોટેલ માં મોકલ્યા અને યુવતીઓ સપ્લાય પૂછપરછ કરી ને આ સ્ટીંગઓપરેસન ને
સફળ બનાવ્યું
- અરહાન ખાન અને અમૃતા ધનોઆં નું રીલેશનશીપ
- અમૃતા ધનોઆં એવો દાવો કર્યો છે કે સાથે અરહાન ખાન
મારી સાથે છેતરપિંડી કરી છે . પૈસા ની બાબત ને લઇ ને મેં એની સાથે રીલેશનશીપ તોડી
નાખી છે
- સ્ટ્રગલિગ એક્ટ્રેસ અને મોડેલ રીચા સિંહ ધરપકડ
- 5 સ્ટાર હોટેલ માંથી અમૃતા ધનોઆં ની સાથે સ્ટ્રગલિગ એક્ટ્રેસ
અને મોડેલ રીચા સિંહ ની પણ ધરપકડ કરવામાં આવી હતી. ડીડોશી પોલીસ સ્ટેશન માં આ બંને
પર ભારતીય કાયદા મુજબ કલમ 370 (૩3),34 અને અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ
ની કલમ 4 અને કલમ 5 હેઠળકેસ દાખલ કરવામાં આવ્યો છે
-
Post a Comment
Post a Comment